Krmcahri mandal ni meeting
Tuesday, 31 May 2016
Monday, 30 May 2016
Sunday, 29 May 2016
केशोद कर्मचारी मंडल
केशोद तालुका कोली कर्मचारी मंडलमाँ जोडाववा मांगता गवर्नमेंट सर्विस करता मित्रो, के जे केशोद तालुकामाँ रहेता हॉय ते मित्रो आ फॉर्म भरजो. वधु माहिती माटे 9724011033 पर कॉल करवो.
Form bharva mate...
Thursday, 26 May 2016
Gir Somnath
પિંછવી ગામે બનેલી ઘટના બાબતે વેરાવળ કલેકટર ને આવેદનપત્ર આપવા જવાનું છે.
તો ગીર સોમનાથ
જીલ્લાના દરેક તાલુકાના કોળી સમાજ સંગઠનો તથા દરેક કોળી ભાઇઓ ને ફરજીયાત હાજરી આપી ......
આવા અત્યાચારો બીજી વખત ન બને અને આખા જીલ્લા મા બહોળી સંખ્યા કોળી સમાજ ની હોવા છતાં આવી ઘટના વારંવાર બને છે.
તો કોળી સમાજ ના દરેક યુવાનો તથા વડીલો તથા ગીર સોમનાથ જીલ્લાના દરેક કોળી સમાજ ના આગેવાનો આ આવેદન પત્ર મા બહોળી સંખ્યા મા હાજરી આપી સમાજ નું ગૌરવ વધારીએ..........
તારીખ :- 27/05/2016 ( શુક્રવાર)
સમય :- સવારે 10:30 કલાકે
સ્થળ :- કલેકટર
Veraval
Rakesh chudasama
Cont 84889 08989
Monday, 23 May 2016
रचना कोली समाज माटे
ભેગા થયા છે સાવજ તો નક્કી કંઇક હશે...
બધા લાગે છે સરખા... નક્કી એ કોળી સમાજ હશે... નીરજ ચુડાસમા
Saturday, 21 May 2016
Saturday, 14 May 2016
કોળી સમાજ કર્મચારી મંડળ ગીર ગઢડા અને ઉના
Koli samaj karmchari mandal una&girgadhda Aayojit free talim varg ni saruaat Tarikh 10/5/16 roj thay chuki chhe ane tema labh leta vidhyarthi bhaio tatha baheno.
કેશોદ કોળી કર્મચારી એકતા ગૃપ
કેશોદ માં સરૂ થયેલા ટેટ ટાટ બિન.સચી. ક્લાર્ક,કોન્સ્ટેબલ ના ફ્રી ક્લાસ માં પહેલી ટેસ્ટ ભરતા ભાઈ બહેનો...