a

...

Tuesday, 7 June 2016

सुत्रापाडा

06.06.2016 na roj Mandhata group dwara sutrapada mukame janaral miting

Monday, 6 June 2016

ગીર સોમનાથ માંધાતા ગૃપ પ્ર.પાટણ સોમનાથ યુવા જાગ્રુતિ ની મિટીંગ


🙏�મુદા: સેવા શિક્ષણ અને સગથન માટે યુવા જાગ્રુતિ મિટીંગ અને સમાજ ના ગરીબ પરિવાર માટે આર્થિક સહયોગ માટે નાણાંકીય સહયોગ..
 
🙏�જય માંઘાતા🙏�
🙏�જય કોળી સમાજ🙏�
🙏�જય સોમનાથ🙏

Saturday, 4 June 2016

ઘરે પરત આવેલ છે

ઉપરોક્ત ફોટા વળી વ્યક્તિ ઘરે પરત ફરેલ છે.
લગતા વળગતા સૌને જાણ કરવા વીનંતી..
સગા વ્હાલા અને જ્ઞાતિ જનો સૌ ચિંતા મુક્ત રહે...

Friday, 3 June 2016

वेलन कोली समाज जोग

Sender: MaheshBhai Dabhi

 જય કૉળી સમાજ જય માંધાતા           

કોડીનાર તાલુકા ના દરેક ગામના કોળી સમાજ ના ભાઈ ને જાણ કરવા મા આવે છે કે 18 તારીખ ના રોજ પીંછવી પીંછવા ગામ માથી તળાવ માથી માટી કાઢવા બાબત મા જે કોળી સમાજ ઉપર પોલીશ  દ્વારા અત્યાચાર ગુજારવા મા આવ્યો છે અને નીદોષ લોકો ઉપર ખોટી કલમ લગાડવા મા આવી છે તે માટે વેલણ કોળી સમાજ 1.6.2016 ના દિવસે કોડીનાર મામલતદાર ને આવેદન પત્ર આપવા નું છે તો 11 વાગે મામલતદાર એ કોળી સમાજ ના દરેક લોકો ને હાજર રહેવા વિનંતી કરવા મા આવે છે 

Prabhash patan