Sender: MaheshBhai Dabhi
જય કૉળી સમાજ જય માંધાતા
કોડીનાર તાલુકા ના દરેક ગામના કોળી સમાજ ના ભાઈ ને જાણ કરવા મા આવે છે કે 18 તારીખ ના રોજ પીંછવી પીંછવા ગામ માથી તળાવ માથી માટી કાઢવા બાબત મા જે કોળી સમાજ ઉપર પોલીશ દ્વારા અત્યાચાર ગુજારવા મા આવ્યો છે અને નીદોષ લોકો ઉપર ખોટી કલમ લગાડવા મા આવી છે તે માટે વેલણ કોળી સમાજ 1.6.2016 ના દિવસે કોડીનાર મામલતદાર ને આવેદન પત્ર આપવા નું છે તો 11 વાગે મામલતદાર એ કોળી સમાજ ના દરેક લોકો ને હાજર રહેવા વિનંતી કરવા મા આવે છે
Show power of unity
ReplyDelete