a

...

Monday, 30 May 2016

Quotes on Koli

કોઈ ના પગ ખેંચવાના બદલે તેના હાથ ખેંચીને ઉપર ચઢાવો પછી જુઓ સમાજ ક્યાં પહોંચે છે..!!

Sunday, 29 May 2016

केशोद कर्मचारी मंडल

केशोद तालुका कोली कर्मचारी मंडलमाँ जोडाववा मांगता गवर्नमेंट सर्विस करता मित्रो, के जे केशोद तालुकामाँ रहेता हॉय ते मित्रो आ फॉर्म भरजो. वधु माहिती माटे 9724011033 पर कॉल करवो.

Form bharva mate...

Click Here

Thursday, 26 May 2016

Gir Somnath

પિંછવી ગામે બનેલી ઘટના બાબતે  વેરાવળ કલેકટર ને  આવેદનપત્ર આપવા જવાનું છે.

તો ગીર સોમનાથ
જીલ્લાના દરેક તાલુકાના કોળી સમાજ  સંગઠનો તથા દરેક કોળી ભાઇઓ ને ફરજીયાત હાજરી  આપી ......

આવા અત્યાચારો બીજી વખત ન બને  અને આખા જીલ્લા મા બહોળી સંખ્યા કોળી સમાજ ની  હોવા છતાં આવી ઘટના વારંવાર બને   છે. 

તો  કોળી સમાજ ના દરેક  યુવાનો તથા વડીલો તથા ગીર સોમનાથ જીલ્લાના  દરેક કોળી સમાજ ના આગેવાનો  આ  આવેદન પત્ર મા બહોળી સંખ્યા મા  હાજરી  આપી  સમાજ નું ગૌરવ વધારીએ..........

તારીખ :- 27/05/2016 ( શુક્રવાર)
સમય :- સવારે 10:30 કલાકે
સ્થળ :- કલેકટર
Veraval
Rakesh chudasama
Cont 84889 08989