Sunday, 20 March 2016
Wednesday, 16 March 2016
Saturday, 19 December 2015
જય કોળી સમાજ
નમસ્કાર મિત્રો ....
જય કોળી સમાજ
આપણા સમસ્ત કોળી સમાજ ની આ વેબસાઈટ માં આપનું
સ્વાગત છે.
આપણી કોળી જ્ઞાતિ માં નાનકડા ગામ માં પણ થતી વિવિધ
પ્રવૃત્તિઓં ને, દુનિયાભરમાં વસતા આપણા જ્ઞાતિના ભાઈઓ, ઈન્ટરનેટના માધ્યમ થી ઘર
બેઠા માહિતી મેળવી શકે એ હેતુ થી આ વેબસાઈટ ની રચના કરી છે.
કોળી જ્ઞાતિના હરેક કાર્યકર્તા ને પ્રેરણા મળતી રહે તેમજ ગુજરાત ભરમાં થતી જ્ઞાતિ ના જુદા જુદા
કાર્યક્રમો થી કોઈ પણ જ્ઞાતિબંધુ અજાણ ના રહે તે માટે આ નાનકડી શરુઆત કરી છે...
આપના ગામ, શહેર કે જીલ્લા માં ભવિષ્ય માં થનાર કાર્યક્રમો,
ભૂતકાળ માં યોજાયેલ કાર્યક્રમો તેમજ કોઈ જ્ઞાતિ બંધુ ની કોઈ ખાસ્સ સિદ્ધી ને આ
વેબસાઈટ નાં માધ્યમ થી જ્ઞાતિ બંધુ ઓ સુધી પહોંચાડવા ની બનતી કોશિશ કરીશ...
આપણી પાસે આવા કઈ ફોટોગ્રાફ્સ, લેખ કે છાપા નું
કટિંગ, આપે જાતે લખેલ લેખ હોય તો મને મારા નંબર પર વોટસઅપ દ્વારા
૯૭૨૪૦૧૧૦૩૩ પર મોકલી શકો છો...
સમાજ ને એક સાથે જોડવા ના મારા આ પ્રયાસ માં ભાઈ
ઓ આપ સહકાર આપજો...
આં વેબસાઈટ
પર કોળી જ્ઞાતિ ને લગતું જ સાહિત્ય મુકવામાં આવશે....
જ્ઞાતિ સાથે જોડાય રહેવા માટે આ વેબસાઈટની
મુલાકાત લેતા રહેવી...
જો કોઈ સુચન કે ભૂલ હોય તો મને જરૂર જણાવજો.....
Subscribe to:
Posts (Atom)